gu_tn_old/mat/09/12.md

1.3 KiB

General Information:

આ બીનાઓ માથ્થી દાણીના ઘરમાં બને છે.

When Jesus heard this

અહીં ""આ"" એ વાતનો ઉલ્લેખ કરે છે કે દાણીઓ અને પાપીઓની સાથે ઈસુ જમે છે તે વિશે ફરોશીઓએ પ્રશ્ન કર્યો.

People who are strong in body do not need a physician, but only those who are sick

ઈસુ એક નીતિવચનથી જવાબ આપે છે. તેનો અર્થ એ છે કે ઈસુ આ પ્રકારના લોકો સાથે જમે છે કારણ કે પાપીઓને મદદ કરવા માટે ઈસુ આવ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)

People who are strong in body

જે લોકો તંદુરસ્ત છે

physician

તબીબ

those who are sick

શબ્દસમૂહ ""એક તબીબની જરૂર છે"" સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો બીમાર છે તેઓને તબીબની જરૂર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)