gu_tn_old/mat/08/34.md

1.0 KiB

Behold

આ વિસ્તૃત ઘટનાક્રમમાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અગાઉની ઘટનાઓ કરતા જુદા લોકોનો સમાવેશ કરી શકે છે. તમારી ભાષામાં એ દર્શાવવાની રીત હોઈ શકે છે.

all the city

શહેર"" શબ્દ શહેરના લોકો માટે રૂપક છે. ""સર્વ"" શબ્દ સંભવતઃ અતિશયોક્તિ છે જે દર્શાવે છે કે કેવી રીતે ઘણા લોકો બહાર આવ્યા. અહીં એવું જરૂરી નથી કે શહેરમાંથી દરેક વ્યક્તિ બહાર આવી હતી. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

their region

તેઓનો વિસ્તાર