gu_tn_old/mat/08/30.md

529 B

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી ઈસુના આવ્યા પહેલાં ત્યાં ભૂંડનું ટોળું હતું તે વિશે પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)