gu_tn_old/mat/08/29.md

1.6 KiB

Behold

આ વિસ્તૃત ઘટનામાં એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે.

What do we have to do with you, Son of God?

અશુદ્ધ આત્માઓ પ્રશ્નનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ ઈસુ તરફ પ્રતિકૂળ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના પુત્ર! અમને પરેશાન કરશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Son of God

ઈસુના માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે, જે ઈસુના ઈશ્વર સાથેના સબંધને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Have you come here to torment us before the set time?

ફરીથી, અશુદ્ધ આત્મા વિરોધાભાસમાં પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમારા માટે શિક્ષાનો સમય નિર્ધાર કર્યો છે અને તે સમય પહેલા અમને શિક્ષા કરીને ઈશ્વરની આજ્ઞાની અવગણના ન કરો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)