gu_tn_old/mat/08/28.md

1.5 KiB

Connecting Statement:

અહીં લેખક, ઈસુ લોકોને સાજાપણું આપે છે તે વિષય-વસ્તુ પર પરત ફરે છે. બે ભૂત વળગેલા માણસોને ઈસુ સાજા કરે છે તે વૃતાંતથી આ વાતની શરૂઆત થાય છે.

to the other side

ગાલીલના સમુદ્રને બીજા કિનારે

the country of the Gadarenes

ગદરાની દેશનું નામ ગદરા પ્રદેશના નામથી પડ્યું હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

two men who were possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""બે માણસો જેઓને ભૂત વળગેલા હતા"" અથવા ""બે માણસો જેઓને અશુદ્ધ આત્માઓ નિયંત્રિત કરી રહ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They were coming ... were very violent, so that no one could pass by on that road

આ બે માણસોને નિયંત્રિત કરનારા અશુદ્ધ આત્મા એટલા ભયંકર હતા કે કોઈ પણ તે વિસ્તારમાંથી પસાર થઈ શકતો ન હતો.