gu_tn_old/mat/08/25.md

1.1 KiB

woke him up, saying, ""Save us, Lord

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ પ્રથમ ઈસુને ઉંઘમાંથી ઉઠાડયા અને પછી તેઓએ તેમને કહ્યું, ""અમને બચાવો"" અથવા 2) જ્યારે તેઓ ઈસુને જગાડી રહ્યા હતા, ત્યારે તેઓ પોકારતા હતા કે ""અમને બચાવો.

Save us ... we are about to die

જો તમારે આ શબ્દને વ્યાપક કે વિશિષ્ટ રીતે અનુવાદ કરવું હોય તો કરી શકો છો જેમાં વ્યાપક શ્રેષ્ઠ છે. શિષ્યોનો અર્થ સંભવતઃ છે કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ પોતાને તથા શિષ્યોને ડૂબી જવાથી બચાવી લે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

we are about to die

અમે મરી રહ્યા છીએ