gu_tn_old/mat/08/24.md

1.1 KiB

Behold

માથ્થીની સુવાર્તામાં મોટી ઘટનામાં આ એક બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. આને દર્શાવવાની રીત તમારી ભાષામાં હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અચાનક"" અથવા ""ચેતવણી વિના

there arose a great storm on the sea

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “સમુદ્રમાં ભારે તોફાન આવ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

so that the boat was covered with the waves

આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મોજાંઓએ નાવને ઢાંકી દીધી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)