gu_tn_old/mat/08/22.md

903 B

leave the dead to bury their own dead

ઈસુનો અર્થ એ નથી કે ખરેખર મૃત્યું પામેલા લોકો અન્ય મૃત લોકોને દફનાવશે. ""મૃત વ્યક્તિ""ના શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) જે લોકો ટૂંક સમયમાં મૃત્યુ પામશે તેઓ માટે આ એક રૂપક છે, અથવા 2) તે એવા લોકો માટે રૂપક છે જેઓ ઈસુને અનુસરતા નથી અને આત્મિક રીતે મૃત છે. મુખ્ય મુદ્દો એ છે કે શિષ્યએ ઈસુને અનુસરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)