gu_tn_old/mat/08/17.md

1.1 KiB

was fulfilled that which had been spoken by Isaiah the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઇઝરાયેલના લોકો સમક્ષ યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતી તેને ઈસુ પૂર્ણ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

took our sickness and bore our diseases

માથ્થી યશાયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે. આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ બાબત છે અને ભારપૂર્વક જણાવે છે કે ઈસુએ આપણા તમામ રોગોને સાજા કર્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો બીમાર હતા તેઓને સાજા કર્યા અને તંદુરસ્ત બનાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)