gu_tn_old/mat/08/15.md

573 B

the fever left her

તાવ સ્વયં વિચાર અને કાર્ય કરી શકે છે તેવા અર્થનું વ્યક્તિત્વ જો તમારી ભાષામાં સમજી શકાય છે તો આનો અનુવાદ ""તેણી વધુ સારી થઈ"" અથવા ""ઈસુએ તેને સાજી કરી"" તરીકે કરી શકાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

she got up

ખાટલા પરથી ઉઠી