gu_tn_old/mat/08/10.md

907 B

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

I have not found such great faith in anyone in Israel

ઈસુના સાંભળનારાઓએ વિચાર્યું હશે કે ઇઝરાએલમાંના યહૂદીઓ, જેઓ ઈશ્વરના બાળકો હોવાનો દાવો કરે છે, તેઓનો વિશ્વાસ અન્ય કોઈપણની તુલનામાં વધારે હશે. ઈસુ કહે છે કે તેઓનું વિચારવું ખોટું હતું અને સૂબેદારનો વિશ્વાસ વધુ મહાન હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)