gu_tn_old/mat/08/09.md

675 B

who is placed under authority

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જે અન્ય કોઈની સત્તા હેઠળ છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

under authority ... under me

કોઈની “હેઠળ” હોવાનો અર્થ છે કે ઓછા મહત્વના હોવું અને કોઈ વધુ મહત્વ ધરાવતી વ્યક્તિની આજ્ઞાઓનું પાલન કરવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)