gu_tn_old/mat/08/08.md

737 B

under my roof

આ રૂઢિપ્રયોગ ઘરની અંદરની વાત દર્શાવે છે . વૈકલ્પિક ભાષાંતર: “મારા ઘરમાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

say the word

અહીં “શબ્દ” આજ્ઞા દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આજ્ઞા આપો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will be healed

આ સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “સાજો થઈ જશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)