gu_tn_old/mat/08/04.md

2.4 KiB

to him

ઈસુએ હમણાં જ જે વ્યક્તિને સાજો કર્યો હતો તેનો આ ઉલ્લેખ છે.

See that you tell no one

કોઈને કંઈપણ કહીશ નહીં અથવા “મે તને સાજો કર્યો છે તેવું કોઈને કહેતો નહીં”

show yourself to the priest

યહૂદી નિયમશાસ્ત્રમાં જરૂરી છે કે તે વ્યક્તિ તેની સાજાપણું પામેલી ત્વચા યાજકને બતાવે, ત્યારપછી યાજક તેને કે તેણીને સમાજમાં પાછા ફરવાની, અન્ય લોકો સાથે રહેવા માટે અનુમતિ આપતા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

offer the gift that Moses commanded, for a testimony to them

મૂસાના નિયમ પ્રમાણે, કોઈ કોઢથી સાજો થાય તો તેને યાજકને આભારસ્તુતિનું અર્પણ આપવું જોઈએ. જ્યારે યાજક તેનું અર્પણ સ્વીકારે ત્યારે લોકો સમજી જતા હતા કે તે માણસ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. કોઢમાંથી સાજાપણાંનું પ્રમાણ જ્યાં સુધી રજૂ કરવામાં આવે નહીં ત્યાં સુધી કોઢીએ સમાજ બહાર રહેવાનું હતું અને સમુદાયમાં રહેવા માટે તેના પર પ્રતિબંધિત રહેતો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to them

આ સંભવિત રીતે ઉલ્લેખ કરે છે: 1) યાજકોનો અથવા 2) સર્વ લોકોનો અથવા 3) ઈસુના ટીકાકારોનો. જો શક્ય હોય તો એવા સર્વનામનો ઉપયોગ કરો જે આ જૂથોમાંથી કોઈપણનો ઉલ્લેખ દર્શાવી શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-pronouns)