gu_tn_old/mat/08/03.md

798 B

Be clean

આ પ્રમાણે કહીને, ઈસુએ તે માણસને સાજો કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-imperative)

Immediately he was cleansed

જે સમયે તે શુદ્ધ થયો હતો

he was cleansed of his leprosy

ઈસુના ""શુદ્ધ થા"" કહેવાના પરિણામે તે માણસ સાજો થઈ ગયો. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સાજો હતો"" અથવા ""કોઢ તેને છોડી ગયો"" અથવા ""કોઢ સમાપ્ત થયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)