gu_tn_old/mat/07/26.md

918 B

Connecting Statement:

અહીં ઈસુના પહાડ પરના ઉપદેશનો અંત આવે છે, જે માથ્થી 5:3થી શરૂ થયો હતો.

will be like a foolish man who built his house upon the sand

ઈસુ અગાઉની કલમની સમાનતામાં શિક્ષણ આપવાનું જારી રાખે છે. ઈસુ તેમના વચનોનું પાલન ન કરનાર લોકોની સરખામણી મૂર્ખ મકાન બાંધનાર સાથે કરે છે. ફક્ત મૂર્ખ જ રેતી પર બાંધકામ કરે છે જેને વરસાદ, પૂર અને વાવાઝોડાના સપાટા પાડી નાંખી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)