gu_tn_old/mat/07/24.md

991 B

Therefore

તે કારણ માટે

these words of mine

ઈસુ જે કહે છે તેનો ઉલ્લેખ અહીં “શબ્દો” કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will be like a wise man who built his house upon a rock

તેમના વચનોનું પાલન કરતા લોકોની સરખામણી ઈસુ એવા વ્યક્તિ સાથે કરે છે જે પોતાના ઘરનું નિર્માણ એવી જગ્યાએ કરે છે જ્યાં કંઈપણ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

rock

આ ભૂમિ ઉપરનો કોઈ મોટો પથ્થર કે શિલાખંડ નહીં પરંતુ જમીન અને માટીની નીચેનો આધારભૂત ખડક છે.