763 B
763 B
every good tree produces good fruit
સારા કાર્યો અથવા સારા શબ્દો ઉપજાવનાર સારા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)
the bad tree produces bad fruit
દુષ્ટ કાર્યો ઉત્પન્ન કરનાર ખરાબ પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)