gu_tn_old/mat/07/16.md

1.0 KiB

By their fruits you will know them

આ રૂપક વ્યક્તિની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ તમે તેના ઉપર ઉગેલા ફળ દ્વારા વૃક્ષને ઓળખો છો, તેમ તમે તેમના કાર્યો મારફતે જૂઠાં પ્રબોધકોને ઓળખશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

People do not gather ... or figs from thistles, do they?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. લોકો જાણતા હતા કે આ પ્રશ્નનો જવાબ ‘ના’ હોય. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો કાંટાના ઝાડ પરથી ... એકત્ર કરતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)