gu_tn_old/mat/07/15.md

573 B

Beware of

તેની વિરુદ્ધ સાવધ રહો

who come to you in sheep's clothing but are truly ravenous wolves

આ રૂપકનો અર્થ એ છે કે ખોટા પ્રબોધકો ઢોંગ કરે છે કે તેઓ સારા છે અને લોકોને મદદ કરવા માંગે છે, પરંતુ તેઓ ખરેખર દુષ્ટ છે અને લોકોને નુકસાન પહોંચાડશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)