gu_tn_old/mat/07/14.md

715 B

Connecting Statement:

એક માર્ગ અથવા તો બીજા માર્ગની પસંદગી કરવાના હોય તે રીતે જીવન જીવતા લોકો વિશે વાત કરવાનું ઈસુ જારી રાખે છે.

to life

અમૂર્ત સંજ્ઞા ""જીવન"" શબ્દનો અનુવાદ ક્રિયાપદ ""જીવંત""ના ઉપયોગ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સ્થળે કે જ્યાં લોકો જીવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)