gu_tn_old/mat/07/10.md

880 B

fish ... snake

આ નામોનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.

Or he will also ask for a fish, but he will give him a snake?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે બીજો પ્રશ્ન કરે છે. તે સમજી શકાય છે કે ઈસુ હજીપણ એક માણસ અને તેના પુત્રના ઉદાહરણનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાં કોઈપણ વ્યક્તિ એવી નથી કે જેનો દીકરો માછલી માંગે તો તે તેને સાપ આપશે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])