gu_tn_old/mat/07/09.md

775 B

Or what man is there among you ... but he will give him a stone?

ઈસુ લોકોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારામાં એકપણ વ્યક્તિ એવો નથી ... જે પથ્થર આપશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a loaf of bread

સામાન્ય રીતે આ ખોરાકનો ઉલ્લેખ કરે છે, વૈકલ્પિક ભાષાંતર: “થોડો ખોરાક” (જુઓ:rc://*/ta/man/translate/figs-synecdoche)

stone

આ નામનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.