gu_tn_old/mat/07/06.md

1.6 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમને"" અને ""તમારાં"" શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે.

dogs ... hogs

યહૂદીઓ આ પ્રાણીઓને ગંદા માનતા હતા, અને ઈશ્વરે યહૂદીઓને તેમને ન ખાવા માટે કહ્યું હતું. દુષ્ટ લોકો કે જેઓ પવિત્ર બાબતોને મહત્વ આપતાં નથી તેઓના ઉલ્લેખ માટે રૂપક તરીકે આ પ્રાણીઓના નામનો ઉપયોગ કરાયો છે. આ શબ્દોનો અનુવાદ શાબ્દિક રૂપે કરવો ઉત્તમ રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

pearls

આ ગોળ, કિંમતી પથ્થરો અથવા મણકાઓ સમાન છે. તેઓ સામાન્ય રીતે ઈશ્વરના જ્ઞાન અથવા કિંમતી વસ્તુઓ દર્શાવવા માટેના રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

they may trample

ભૂંડો કદાચ કચડી નાંખે

then turn and tear you to pieces

કૂતરાઓ પાછા વળી ફાડી નાંખે