gu_tn_old/mat/07/03.md

3.3 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તારી"" અને ""તારા""ના સર્વ ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તે શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે.

Why do you look ... but you do not notice the log that is in your own eye?

લોકો પોતાનાં પાપોની અવગણના કરી બીજાઓનાં પાપો તરફ ધ્યાન આપતા હતા તેઓને ઠપકો આપવા ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે જુઓ છો... તમારા ભાઈની આંખમાં, પરંતુ તમે તમારી પોતાની આંખમાં જે ભારોટિયો છે તેને જોતાં નથી."" અથવા ""પોતાનાં ભાઈની આંખમાં જોશો નહીં ... અને તમારી પોતાની આંખમાં રહેલા ભારોટિયાની અવગણના કરશો નહીં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

આ એક રૂપક છે જે સાથી વિશ્વાસીની ઓછી ગંભીર ભૂલોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

tiny piece of straw

તણખલું અથવા ""નાનો ટુકડો"" અથવા ""થોડી ધૂળ"". વ્યક્તિની આંખોમાં પડતી સૌથી નાની વસ્તુ માટે વપરાતા સામાન્ય શબ્દનો ઉપયોગ કરો.

brother

7:3-5 માં “ભાઈ”ની સર્વ ઘટનાઓ સગા ભાઈ અથવા પાડોશીનો નહીં પરંતુ સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.

the log that is in your own eye

વ્યક્તિના સૌથી ગંભીર ભૂલો માટેનું આ એક રૂપક છે. એક ભારોટિયો વ્યક્તિની આંખમાં ખરેખર જઈ શકતો નથી. ઈસુ અતિશયોક્તિ દર્શાવી એ બાબત પર ભાર મૂકે છે કે વ્યક્તિએ અન્યની ઓછી ગંભીર ભૂલો સબંધી વ્યવહાર કરતાં પહેલાં પોતાની વધુ ગંભીર ભૂલો તરફ ધ્યાન આપવું જોઈએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

log

ભારોટિયો એટલે વૃક્ષનો સૌથી મોટો ભાગ કે જેને કોઈએ કાપી નાખ્યો છે.