gu_tn_old/mat/07/02.md

1.2 KiB

For

ખાતરી કરો કે વાચક સમજે કે 7: 2 માંનું નિવેદન, ઈસુએ જે 7: 1 માં કહ્યું તેના પર આધારીત છે.

with the judgment you judge, you will be judged

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે તમે બીજાઓને દોષિત ઠરાવો છો તે જ રીતે ઈશ્વર તમને દોષિત ઠરાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the measure

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ આપવામાં આવેલ સજાનું પ્રમાણ છે અથવા 2) ન્યાયને માટે આ ધોરણ ઉપયોગમાં લેવામાં આવે છે.

it will be measured out to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તે પ્રમાણે તમને માપી આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)