gu_tn_old/mat/07/01.md

1.4 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમે"" અને આજ્ઞાઓના ઉદાહરણો બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

પહાડ પરના આ ઉપદેશમાં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખે છે, જે માથ્થી 5:3 માં શરૂ થયું હતું.

Do not judge

અહીં સૂચિત છે કે ""ન્યાયાધીશ"" શબ્દ ""કઠોર શિક્ષા કરનાર"" અથવા ""દોષી જાહેર કરનાર""ના અર્થમાં છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને કઠોર રીતે દોષી ન ઠરાવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you will not be judged

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને કઠોરતાથી દોષી ઠરાવશે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)