gu_tn_old/mat/06/34.md

578 B

Therefore

આ સર્વને કારણે

tomorrow will be anxious for itself

ઈસુ ""આવતીકાલ"" વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ચિંતા કરતો વ્યક્તિ હોય. ઈસુનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે બીજો દિવસ આવે ત્યારે તે દિવસે ચિંતા કરવા માટે પૂરતું હશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)