gu_tn_old/mat/06/29.md

1.1 KiB

not even Solomon ... was clothed like one of these

ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

I say to you

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

was clothed like one of these

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ કપડાં પહેરતા નથી છતાં આ ખેતરનાં ફૂલઝાડોની જેમ સુંદર દેખાય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)