gu_tn_old/mat/06/27.md

1.6 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તમારા"" બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

But which one of you by being anxious can add one cubit to his lifespan?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. અહીં ""તેના આયુષ્યમાં એક ક્યુબિટ ઉમેરો” તે વ્યક્તિ કેટલો સમય જીવશે તે સમય ઉમેરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""ચિંતા કર્યા કરવાથી, તમારામાંનો કોઈપણ તમારા જીવનમાં વર્ષો ઉમેરી શકતા નથી. તમે તમારા જીવનમાં એક મિનિટ પણ ઉમેરી શકતા નથી! તેથી તમારે તમારી જરૂરીયાતની વસ્તુઓ વિશે ચિંતા કરવી નહીં."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

one cubit

ક્યુબિટ એ અડધા મીટર કરતાં પણ ઓછું માપ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-bdistance)