gu_tn_old/mat/06/25.md

1.4 KiB

General Information:

અહીં “તમને” અને “તમારા” ઉદાહરણો બહુવચન છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

I say to you

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

to you

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

is not life more than food, and the body more than clothes?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સ્વાભાવિક છે કે તમે જે ખાઓ છો તે કરતાં જીવન વધારે છે, અને તમે જે પહેરો છો તે કરતાં શરીર વધારે છે."" અથવા ""સ્પષ્ટપણે જીવનમાં એવી બાબતો છે જે ખોરાક કરતાં વધુ મહત્વની છે અને શરીરને સબંધિત એવી બાબતો છે જે કપડાં કરતાં પણ વધુ મહત્વની છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)