gu_tn_old/mat/06/12.md

655 B

debts

ઋણ એટલે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવવું. આ પાપો માટેનું રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

our debtors

ઋણી એક એવી વ્યક્તિ છે જે અન્ય વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવે છે. જેમણે આપણી વિરુદ્ધ પાપ કર્યું હોય તે લોકો માટેનું આ એક રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)