gu_tn_old/mat/06/11.md

866 B

General Information:

આ પ્રાર્થનાનો એક ભાગ છે જે વિશે ઈસુ લોકોને શિક્ષણ આપી રહ્યા હતા. પ્રાર્થનામાં ""અમે,"" ""અમારુ,"" અને ""આપણું"" સર્વ ઘટનાઓ પ્રાર્થના કરનારનો ઉલ્લેખ કરે છે. આ શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરતાં નથી કે જેઓને સંબોધીને લોકો પ્રાર્થના કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

daily bread

અહીં “રોટલી” એ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)