gu_tn_old/mat/06/10.md

838 B

May your kingdom come

અહીં ""રાજ્ય"" એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ પર સંપૂર્ણપણે શાસન કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

May your will be done on earth as it is in heaven

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આકાશમાં તેમ પૃથ્વી પર દરેક બાબતો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)