gu_tn_old/mat/06/08.md

992 B

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ એક વ્યક્તિ તરીકે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. ""તમે"" અને ""તમારા"" શબ્દો પ્રથમ વાક્યમાં બહુવચન છે. પ્રાર્થનામાં, ""તમારું નામ, તમારું રાજ્ય"" અને “તમારી ઈચ્છા” શબ્દો એકવચન છે અને ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, ""આકાશમાંના અમારા પિતા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)