gu_tn_old/mat/06/05.md

1.6 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 5 અને 7 માં ""તમે"", “તેઓ” અને ""તેમને"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે; કલમ 6 માં “તું”, “તારી” અને “તારા” શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવા જરૂરી થઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ પ્રાર્થના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

so that they may be seen by people

તે સૂચિત છે કે જેઓ તેમને જોશે તેઓ તેમને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કે જેથી લોકો તેમને જુએ અને તેમને માંન આપે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.