gu_tn_old/mat/06/03.md

1.4 KiB

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તું"" અને ""તારો"" શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે, સર્વ માણસોને લાગુકર્તા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને દાન વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે.

do not let your left hand know what your right hand is doing

આ રૂપક, સંપૂર્ણ ગુપ્તતાને દર્શાવે છે. સામાન્ય રીતે જેમ બંને હાથ એકસાથે કાર્ય કરે છે અને દરેક સમયે એક હાથને બીજા હાથના કાર્યની ખબર હોય છે તેમ તમારા વિશે બધું જાણતા તમારા સૌથી નજદીકી લોકોને પણ તમારે જાણ થવા દેવી નહીં કે તમે ગરીબોને દાન ક્યારે આપો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)