gu_tn_old/mat/06/02.md

930 B

do not sound a trumpet before yourself

આ રૂપકનો અર્થ છે, કંઈક એવું કે જે કરવા દ્વારા હેતુપૂર્વક લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કોઈ મોટી ભીડમાં મોટેથી રણશિંગડું વગાડે છે તેમ તમે તમારી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન કરશો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.