gu_tn_old/mat/04/24.md

1.4 KiB

those possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ અશુદ્ધ આત્માના નિયંત્રણ હેઠળ હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the epileptic

આ ત્યાંના કોઈ પણ વ્યક્તિને સૂચવે છે જેને વાઈ છે, કોઈ વિશેષ પ્રકારની વાઈ નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""જેમને ક્યારેક આંચકીનો હુમલો આવે છે"" અથવા ""જેઓ ક્યારેક બેભાન થઈ જાય છે અને અનિયંત્રિત રીતે હલચલ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

and paralytic

આ એવા કોઈ પણનો ઉલ્લેખ કરે છે જેને લકવા થયો હોય, પણ ખાસ પ્રકારે લકવાગ્રસ્ત નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""અને દરેક જેઓ લકવાથી પીડિત હતા"" અથવા ""અને જે લોકો ચાલી શકતા નહોતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)