gu_tn_old/mat/04/19.md

935 B

Come, follow after me

તેમની સાથે રહેવા તથા તેમનું અનુસરણ કરવા માટે ઈસુ, સિમોન અને આન્દ્રિયાને આમંત્રણ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શિષ્યો બનો

I will make you fishers of men

આ રૂપકનો અર્થ છે, સિમોન અને આન્દ્રિયા લોકોને ઈશ્વરના સત્ય સંદેશનું શિક્ષણ આપશે, જેથી અન્ય લોકો પણ ઈસુ પાછળ ચાલે. વૈકલ્પિક ભાષાંતર: "" જેમ તમે માછલી પકડો છો તેમ હું તમને માણસોને પકડનારા બનાવીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)