gu_tn_old/mat/04/17.md

958 B

the kingdom of heaven has come near

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર એક રાજા તરીકે રાજ્ય કરી રહ્યા છે. આને શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જ જોવા મળે છે. જો શક્ય હોય તો ""આકાશ"" શબ્દનો તમારા અનુવાદમાં સમાવેશ કરો. તમે કેવી રીતે માથ્થી 3: 2માં આનો અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક ભાષાંતર: ""આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને જલ્દીથી રાજા તરીકે જાહેર કરશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)