gu_tn_old/mat/04/16.md

1.8 KiB

The people who sat

આ શબ્દોને ""ઝબુલોનની ભૂમિ"" થી શરૂ થતાં વાક્ય સાથે જોડી શકાય છે (કલમ 15). વૈકલ્પિક ભાષાંતર: ""ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં ... જ્યાં ઘણા વિદેશીઓ રહેતા હતા, લોકો કે જેઓ ત્યાં વસતા હતા

The people who sat in darkness have seen a great light

ઈશ્વરના સત્યની જાણ હોવી નહીં તેના માટેનું રૂપક અહીં ""અંધકાર"" છે. અને ઈશ્વરનો સત્ય ઉપદેશ જે લોકોને તેમના પાપમાંથી બચાવે છે તેના માટેનું રૂપક અહીં ""પ્રકાશ"" છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

to those who sat in the region and shadow of death, upon them has a light arisen

વાક્યના પ્રથમ ભાગની જેમ આનો અર્થ મૂળભૂત રીતે સમાન જ છે. અહીં ""જેઓ પ્રદેશ અને મૃત્યુની છાયામાં બેઠાં હતાં” એક રૂપક છે. આ રૂપક, જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો મૃત્યુ અને હંમેશા ઈશ્વરથી અલગ થઈ જવાના જોખમમાં હતા. (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])