gu_tn_old/mat/04/12.md

1.2 KiB

General Information:

માથ્થી દ્વારા લેખિત આ સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત છે જેમાં માથ્થી ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆતને વર્ણવે છે. આ કલમો જણાવે છે કે કેવી રીતે ઈસુ ગાલીલમાં આવ્યા. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી તેના દ્વારા લેખિત સુવાર્તાના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

John had been arrested

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રાજાએ યોહાનને બંદીવાન બનાવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)