gu_tn_old/mat/04/10.md

1.0 KiB

General Information:

કલમ 10 માં, ઈસુ પુનર્નિયમમાંના બીજા વચનના ઉપયોગ દ્વારા શેતાનને ઠપકો આપે છે.

Connecting Statement:

શેતાને કેવી રીતે ઈસુનું પરીક્ષણ કર્યું તે વિશેના વૃતાંતનો આ અંત છે.

For it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાએ પણ શાસ્ત્રોમાં લખ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

You will worship ... you will serve

બંન્ને દાખલાઓમાં “તારા” એકવચન છે, જે દરેક સાંભળનાર માટે આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)