gu_tn_old/mat/04/09.md

717 B

He said to him

શેતાને ઈસુને કહ્યું

All these things I will give you

હું તમને આ સઘળી વસ્તુઓ આપીશ. અહીં પરીક્ષણ કરનાર ભાર મૂકે છે કે તે અમુક જ વસ્તુઓ નહીં પરંતુ “આ સઘળી વસ્તુઓ” આપશે.

fall down

તારું મુખ ભૂમિ સુધી નમાવીને. વ્યક્તિ ભજન કરતો હતો તે દર્શાવવા માટેની આ એક સામાન્ય ક્રિયા હતી. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)