gu_tn_old/mat/04/07.md

1.1 KiB

General Information:

કલમ 7 માં, ઈસુ બીજી વખત પુનર્નિયમમાંથી અવતરણને ટાંકી શેતાનને ઠપકો આપે છે.

Again it is written

ઈસુ શાસ્ત્રના વચનનો ફરીથી ઉપયોગ કરે છે તે સમજી શકાય છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફરીથી, હું તને જણાવું છું કે મૂસાએ શાસ્ત્રમાં શું લખ્યું છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])

You must not test

અહીં ""તું"" કોઈ પણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈએ પરીક્ષણ કરવું જોઈએ નહીં"" અથવા ""કોઈ વ્યક્તિએ પરીક્ષણ કરવું જોઈએ નહીં