gu_tn_old/mat/04/06.md

2.4 KiB

If you are the Son of God, throw yourself down

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તેથી તમે પોતાને નીચે ફેંકી દો” અથવા 2) આ એક પડકાર અથવા તહોમત છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાને નીચે ફેંકી દઈને સાબિત કરો કે તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો

the Son of God

ઈસુની ઈશ્વર સાથેની સંગતનું વર્ણન કરવા આ મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

throw yourself down

પોતાને નીચે ફેંકી દો અથવા “નીચે છલાંગ લગાઓ”

for it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે લેખકોએ શાસ્ત્રોમાં લખ્યું છે"" અથવા ""માટે શાસ્ત્રોમાં તે પ્રમાણે કહેવામા આવ્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

'He will command his angels to take care of you,' and

તમારી સંભાળ રાખવાની આજ્ઞા ઈશ્વર તેમના દૂતોને આપશે અને દૂતો તમારી સંભાળ લેશે, અને આનો અનુવાદ સરળ અવતરણ તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર તેમના દૂતોને કહેશે, ‘તેમની સંભાળ રાખજો,'” (જુઓ: rc://*/ta/man/translate/figs-quotations)

They will lift you up

દૂતો તમને ધરી રાખશે