gu_tn_old/mat/03/17.md

680 B

a voice came out of the heavens saying

ઈસુએ આકાશમાંથી વાણી સાંભળી. અહીં ""વાણી"" એ ઈશ્વર બોલે છે તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આકાશમાથી બોલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

my Son

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)