gu_tn_old/mat/03/13.md

582 B

Connecting Statement:

અહીં દ્રશ્ય પછીના સમય પર કેન્દ્રિત થાય છે જ્યાં યોહાન બાપ્તિસ્ત ઈસુને બાપ્તિસ્મા આપે છે.

to be baptized by him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી યોહાન તેમને બાપ્તિસ્મા આપી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)