gu_tn_old/mat/03/06.md

552 B

They were baptized by him

આને સક્રિય રીતે ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They were baptized

આ યરૂશાલેમ, યહૂદીયા અને યર્દન નદીની આસપાસના પ્રદેશથી આવતા લોકોનો ઉલ્લેખ કરે છે. .